×
Tips
Useful TIPS to Maintain the Gyanbhandars :
- Keep proper listing of the books with the help of data entry software of shrutsangam
- Arrange for part time or full time Liabrarian or caretaker in the gyanbhandar
- Keep properly the books covered with brown covers or platic transparent covers. Book number should be properly visible.
- Arrange for maintainence and cleaning of book racks /cupboards at regular intervals.
- Old books or books in bad condition requires book binding , proper covering
- Remove the unwanted and unuseful books and deposite with books collection centers. It will make the space for new books and really usefull books.
- If number of copies of particular book is more than three or five , keep only required number of copies of the books.
- Keep proper register for Issue and receipt of the books. Whenever a book is returned please keep the book in its defined place in sequence so that next time it will be easy to make available the book to next reader.
- Send reminders to the members if the book is not returned on due date.
- Keep informed to all members for the new books arrived .
જ્ઞાનભંડાર ની દેખભાલ કરવા માટે ની સુચનો :
- જ્ઞાનભંડાર ના પુસ્તકોનું લીસ્ટીંગ શ્રુતસંગમ સોફ્ટવેર દ્વારા કોમ્પ્યુટરાઈજ કરાવી લો.
- જ્ઞાનભંડાર માટે ફૂલ ટાઈમ અગર તો પાર્ટ ટાઈમ લાઈબ્રરીયન નિયુક્ત કરો.
- પુસ્તકોને બ્રાઉન અગર તો પ્લાસ્ટીક ના કવર ચઢાવો . પુસ્તકના નંબર બરાબર દેખાય એ રીતે લખો.
- પુસ્તકોના કબાટોની સફાઈ કરાવો. તેમાં જીવાત, કંથુઆ વિગેરે ન થાય તે માટે ઘોડાવજ ના પાના મુકાવો.
- જુના પુસ્તકો તેમજ ફાટવા આવેલા પુસ્તકોને બુક બાઈન્ડીંગ કરાવો.
- બિન જરૂરી પુસ્તકોને તેમજ વધારાના પુસ્તકોને બુક કલેક્શન સેન્ટર માં જમા કરવો જેથી જ્ઞાનભંડાર માં જરૂરી પુસ્તકો મુકવા માટેની જગ્યા થશે.
- કોઈ પુસ્તકની ૩ અગર તો ૫ થી વધારે નકલ હોય તો જરૂરિયાત મુજબ ના પુસ્તકો ની નકલ રાખી બાકીની નકલ બીજા જ્ઞાનભંડાર માટે આપી દેવી.
- પુસ્તકોની લેવડ દેવડ માટે યોગ્ય રજીસ્ટર રાખવું . પુસ્તક પાછુ આવેથી , તેની નિયત જગ્યા ઉપર રાખવું જેથી બીજા વાચકને પુસ્તક ઝડપથી આપી શકાય.
- પુસ્તક સમયપર પાછુ ન આવે તો , તે લઇ જનારને ડ્યું ડેટ પછી રીમાઈન્ડર મોકલવું.
- નવા પુસ્તકોના આગમન વિષે જ્ઞાનભંડાર ના મેમ્બરોને જાણ કરવી.
Language quick Setting :