Volunteers are required for acting as advisors to Gyanbhandars . Volunteers will have to visit the particular allotted Gyanbhandar periodically . He will take care of List of Books – Data entry of books in the computer – Issue and receipt of Books – Disposal of extra unwanted books – Back of the data – uploading the data to web site – Maintainence of the books – coordination of liabrarian and data entry operator – making available the books to the members of the gyanbhandar – any greviences received from the members or non members - Helping to solve the greviences -Reporting the activity of gyanbhandar to shrutsangam .com
જ્ઞાનભંડાર ના સલાહકાર :
આપ જ્ઞાનભંડાર ના સલાહકાર તરીકે કામ કરી શકો છો .આપે આપના નજીકના અગર તો ફાળવવામાં આવેલ જ્ઞાનભંડાર માં નિર્ધારિત સમયે વિઝીટ કરવાની. જ્ઞાનભંડાર ના પુસ્તકોનું લીસ્ટ , ડેટા એન્ટ્રી , પુસ્તકોની લેવડ દેવડ , વધારાના પુસ્તકોનો નિકાલ કરવો, નવા પુસ્તકો મેળવી આપવા લાયબ્રરીયેન સાથે કોર્ડીનેશન, વાંચક વર્ગને પુસ્તક મેળવવામાં સહાયતા , સાધુ સાધ્વીજી ભગવંતોને પુસ્તક મેળવવામાં સહાયક , આદિ કાર્યોમાં સલાહ સુચનો આપી જ્ઞાનભંડાર ચલાવવામાં સહાયક બનવું.